એક સિપાઇ રજા લઇને પોતાના ઘેર જઇ રહ્યો હતો.રસ્તામાં
વરસાદ આવવાના કારણે તેણે ખરીદેલ કાગળનાં રમકડાં અને પતાસાં ઓગળી ગયાં અને ખરાબ થઇ ગયાં
આથી તે મનોમન ઇશ્વરને ભાંડતો આગળ ચાલવા લાગ્યો. એટલામાં કેટલાક ડાકુઓએ તેના પર
લુંટ કરવાના આશયથી કારતુસો ચલાવી પરંતુ વરસાદના કારણે કારતુસો ચાલી નહી,ને તેને
જીવતદાન મળ્યું. આમ અજ્ઞાનવશ આપને પણ ભગવાનની અનુકંપાને સમજી શકતા નથી.
-
યુગશક્તિ ગાયત્રી,નવેમ્બર-2017
0 Comments