Subscribe Us

Header Ads

તને કેમ કરી ભૂલું !

મિત્ર તારી સાથે વિતાવેલ હરપળ મને યાદ છે.
તને કેમ ભૂલું !
તારામાં હું ને મારામાં તું જ વસેલ છે.
તને કેમ કરી ભૂલું.!
મારા હાસ્યના દુઃખને ,ને દુઃખના હાસ્ય નો જાણનાર તું.
તને કેમ કરી ભૂલું !
તારી ફરિયાદ મને ખબર છે.
પણ,જાણજે ,મારે મન સમયથી પણ વધારે કીમતી તું.
તને કેમ કરી ભૂલું !

                                                                    તારો મૌલિક પટેલ

Post a Comment

0 Comments