આજે મારી #ગજા પ્રાથમિક શાળામાં બાળકોના શાળાના બગીચામાંનાં ફૂલ તથા પાંદડાંઓની મદદથી #બૂકે (ગુલદસ્તા)બનાવતા શીખવવાની પ્રવૃત્તિ કરવામાં આવી. દીકરીઓએ સુંદર બૂકે બનાવી.
પ્રાથમિક શાળામાં #લાઈફસ્કીલ ની પ્રવૃતિઓ દ્વારા બાળકોમાં વિવિધ વેસ્ટ વસ્તુઓ તથા સ્થાનિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને સુંદર કલાકૃતિઓ બનાવતા શીખવવાનો આશય રહેલો છે.
દિકરીઓ તથા દીકરાઓને ઉભા સાવરણા બનાવતા શીખવવાનું પણ પ્લાનિંગ છે.કદાચ આ અવસર ફરીથી આજ શાળામાં પ્રાપ્ત ન પણ થાય ,પરંતુ તે પહેલાં શીખવા શીખવવાની પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન સર્જનની પ્રવૃત્તિઓ કરીને કલ્પનાઓને સાકાર કરી લઉં.
https://plus.google.com/117791435671738106156/posts/eLXdx8ZYyNg
- મૌલિક પટેલ
તા: ૨૭/૦૩/૨૦૧૭

0 Comments