Subscribe Us

Header Ads

આનંદશાળા


પાટણ તાલુકામાં આવેલ ના.ક.અમીન પ્રાથમિક કન્યા શાળા સંડેર નુ અત્રે પોસ્ટર રજુ કરતાં આનંદ થાય છે. શાળાના વાતાવરણમાં ઉપલબ્ધ સુવિધાઓની ઝાંખી .
• શાળામાં દિકરીઓને રમવા માટે લોનવાળું મેદાન બનાવવામાં આવેલ છે.
• દિકરીઓ માટે મિનરલ્સ વોટર પાણી દરરોજ દાતા તરફથી આપવામાં આવે છે.
• ચાલુ વર્ષે દાતા તરફથી શાળાને ફૂવારો ભેટ આપવામાં આવ્યો છે જે શાળાના મેદાનની શોભા વધારે છે.
• દાતાઓ તરફથી મલ્ટીમીડિયા રૂમના ઇક્વિટમે ન્ટ ભેટ આપવામાં આવેલ છે જેથી ડિઝીટલ સ્માર્ટ રૂમ બનેલ છે
• પ્રાંત કચેરી તરફથી શાળાને ચાલુ વર્ષે પ્રાર્થના શેડ આપવામાં આવેલ છે
• દરેક રૂમમાં ઇ ન્ટરનેટનું કનેક્શન ગોઠવવામાં આવેલ છે.
• શાળાનું પરીસર વાઇફાઇ ઝોન બનાવેલ છે જેથી ભવિષ્યમાં દિકરીઓ ડિઝીટલ ટેક્નોલોજીથી અભ્યાસ કરી શકે ..
• દિકરીઓ પોતાના વર્ગમાંજ બાયોસેગ તથા દૂરવર્તી શિક્ષણ મેળવી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા.
• ખૂબજ ચોખ્ખાઇ તથા સ્વચ્છ મધ્યાહન ભોજન વ્યવસ્થા .
• દિકરીઓને યોગાભ્યાસ માટે માર્ગદર્શકો દ્વારા કોચીંગ.
• દર માસે ધોરણ 6 તથા 7 ની દિકરીઓ માટે માસીક ઓ.એમ.આર. પધ્ધતીથી ટેસ્ટ લેવાય છે. 

                                                                                                                              - મૌલિક પટેલ

Post a Comment

0 Comments