Subscribe Us

Header Ads

માતૃભાષાની અસર

Maulik Govindlal Patel's photo.
માતૃભાષાના શબ્દોની તાકાત
સતત બે દિવસથી ટી.વી. ચેનલ પર ગુજરાતી ફિલ્મો જોવાનો લ્હાવો મળ્યો. ફિલ્મ હતી મહિયરમાં મનડું નથી લાગતું ભાગ-૨ તથા મા-બાપ ને ભૂલશો નહિ . આ ફિલ્મો ની તાકાત છે કે તમને ટીવી સ્ક્રીનની સામે ઝકડી રાખવા ઉપરાંત આંખોમાંથી નીકળતાં આંસુને લુછવા હાથમાં રૂમાલ રાખવા મજબૂર કરી દેવા. ફિલ્મમાંથી નીકળતા સંવાદો આપણા હૈયાને ઘમઘોળી નાખે છે .મિત્રો આજની બોલિવુડની હિન્દી તથા હોલિવુડની અંગ્રેજી ફિલ્મની સરખામણીમાં આપણું ગુજરાતી ચલચિત્ર મ્રુતપ્રાય બની રહ્યું છે પણ આજે આપણે સૌએ એ સ્વીકારવું રહ્યું કે બોલિવુડ અને હોલિવુડની ફિલ્મ વધુમાં વધુ તમારા મોંઢામાંથી વાહ!!!! નો ઉદગાર કઢાવી શકે પરંતું તમારા હૈયાને વલોવી આંખોમાંથી આંસું કઢાવવાની તાકાતતો આપણી માતૃભાષાની ફિલ્મોની જ છે. ગર્વથી કહો હું ગુજરાતી

Post a Comment

0 Comments