પપેટ નાનાં બાળકોને ખૂબજ ગમતા હોય છે. બાળકો સતત
કલ્પનામાંજ જીવતા હોય છે. એમની આંખોમાં અજાયબની દુનિયા હોય છે આ જ કારણે બાળકો
હંમેશાં કાર્ટુન જોતા હોય છે.
આપણા વર્ગખંડમાં અભ્યાસ કરતા બાળકોને જો પપેટની
મદદથી ભણાવવામાં આવે અથવા પપેટની મદદથી વાર્તાઓ કહેવામાં આવે તો વર્ગમાં એક બીજી
દુનિયા ઉભી કરી શકાય છે. કલ્પનાના ઘોડાઓને દોડવા માટે વર્ગખંડનું મેદાન નાનુ પડતું
નથી. બાળકો જાતે વાર્તાઓ બનાવે અને તે
વાર્તાઓ પાછા પપેટની મદદથી અન્ય બાળકો આગળ રજૂ કરવાનો પણ આનંદ હોય છે. બાળકોનો આ
આનંદને તથા તેમના મનમાં ઉદભવતી ઉર્મીઓને નિહાળવાનો અનેરો અવસર હોય છે. બાળકો
જ્યારે પપેટના પાત્રો ભજવતા હોય છે ત્યારે તેઓ તેમાં સમ્પૂર્ણ ખોવાઇ જાય છે. આપણે આપણા વર્ગખંડના વાતાવરણ્ને એટલું નિર્ભય બનાવવું જોઇએ કે બાળકો પોતાનું પાત્ર ભજવી શકે.
कठपुतली छोटे बच्चोको
बहुत पसंदीदा है| बच्चे अक्सर अजीब खयालोमे जीते है| उनकी दुनिया रंगीन होती है|
हमारे क्लासरूममे हम अध्यापन कार्य करते समय अगर इसका प्रयोग करे तो बच्चोको एक
नया अनुभव मील सकता है| हमारे बच्चेभी कई कहानियाँ बनाते है , अगर हम उनके द्वारा
बनाई गई कहानीको कठपुतलीकी मददसे रोल प्ले करते है तो उनको अपनी कलाको नीखारानेका
नया अवसर मिलता है|
0 Comments