તા:સાંતલપુર,જિ:પાટણની ચડીયાણા પ્રાથમિક શાળામા દરેક વર્ગખંડમા એક નાવિન્યતા સભર પ્રવ્રુતી જોવા મળી.દરેક વર્ગખંડમા રેકઝીનમા પ્રીંટેડ મટીરીયલમા વર્ગખંડના ઉપયોગી અભ્યાસક્રમના મુદ્દાઓ આવરી લેવામા આવેલા હતા તથા આ મટેરીયલને એકસૂત્રતામા વ્યવસ્થીત ડીસ્પલે કરવામા આવેલ હતા.કમ્પ્યુટર લેબમા પણ શાળામા અપાયેલ એલ.સી.ડી.ને દીવાલ પર બધાજ બાળકો પ્રસારણ નિહાળી શકે એ રીતે લગાડવામા આવેલ છે. જે આપણે જોઇ શકીએ છીએ.
0 Comments