તારીખ 07/01/2012 ના રોજ જૂથ સંસાધન કેન્દ્ર:ઝઝામ ખાતે એક દિવસીય શિક્ષક સજ્જ્તા તાલિમ યોજવામા આવી હતી .સદર તાલિમમા શ્રી દિનેશભાઇ દેસાઇએ સંકલિત ઉપચારાત્મક વર્ગ બાબતે સુન્દર માર્ગદર્શન આપેલ હતુ