જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન-પાટણ આયોજીત ત્રી-દિવસીય કમ્પ્યુટર વર્કશોપ દરમ્યાન પોતાના અનુભવો જણાવતા ખુશખુશાલ તાલિમાર્થીઓ
જિલ્લા શિક્ષણ અને તાલિમભવનના સિનિયર લેક્ચેરર શ્રી ડો.પિન્કી બેન રાવલ તાલિમાર્થીઓ સાથે પ્રાથમિક શિક્ષણમા કઇ રીતે કમ્પ્યુટર ઉપયોગી થ ઇ શકે છે તે બાબતે વિચાર ગોષ્ઠી કરતા જણાય છે.
0 Comments