Subscribe Us

Header Ads

ગણીત વિજ્ઞાનના શિક્ષકોની બેઠક


મે મારા જૂથમા સમાવિષ્ટ થતી ધોરણ: 1 થી 8 ની શાળાના ગણીત વિજ્ઞાન વિષય શીખવતા શિક્ષકોની બેઠક બોલાવી.આ બેઠકમા એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે તમારા વર્ગના વિધ્યાર્થીઓને કઇ રીતે વિજ્ઞાનના પાયાના સીધ્ધાતો શીખવી શકોછો તેનો વર્કશોપ કર્યો.આ બેઠકના અંતે અમે અત્યારે જે બાળકો ધોરણ:5 મા અભ્યાસ કરે છે તેમાથી લઘુત્તમ 10 બાળકો 2017 ના વર્ષમા સાયન્સ પ્રવાહમા જોડાય તેવો ગોલ રાખેલ છે.

Post a Comment

0 Comments