Subscribe Us

Header Ads

teach life skills.



આજે મારી શાળાના બાળકોને શનિવાર હોવાથી શાળાની બાજુમાં આવેલી પડતર જમીનમાં આપમેળે ઉગી નીકળેલ આકડાના ફૂલોમાંથી માળા બનાવતા શીખવવામાં આવી.(અલબત એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે આકડાનું દૂધ ઝેરી હોય છે ને તેની સમાજ બાળકોને પણ આપવામાં આવી).બાળકોએ ખૂબજ સુંદર માળાઓ બનાવી.તથા સાંજે બનાવેલ માળાઓનું  ગામમાં આવેલ હનુમાનજીના મંદિર આગળ  માત્ર બે રૂપિયા જેવી નજીવી કિંમતે કઈ રીતે વેચાણ કરવું તેની પણ સમજ આપવામાં આવી.
આ ઉપરાંત શાળામાં હજારીગલ નાં ફૂલોનો ક્યારો પણ બનાવવામાં આવ્યો છે.આ ફૂલોની મદદથી બાળકો ફૂલોનો હાર બનાવતા શીખવી  ગામના ધાર્મિક સ્થાનો પર શનિવાર અને રવિવાર નાં રોજ પહોચાડવામાં આવશે.
બાળકોને આ પ્રવૃત્તિઓ શીખવવાનો ઉદ્દેશ જીવન કૌશલ્યોનું શિક્ષણ આપવાનું છે.  
 Since today's school children have been taught to make beads from the flowers grown in the fallow lands adjacent to the school. (It is also noted that the milk of the milk is toxic and also given to its children). Children have made beautiful nests. How to sell Hanuman's temple in the village of nights built in the evening and at the nominal price of only two rupees She has also been given an understanding.
Besides this, there is also a flower made of Hajigaral flowers in school. Through these flowers, learning how to make children lose flowering will be delivered on the religious places of the village on Saturdays and Sundays.
The aim of teaching these activities to children is to teach life skills.

-          Maulik Patel 








https://photos.app.goo.gl/88cWfmlaa867nTUN2

Post a Comment

0 Comments