Subscribe Us

Header Ads

વિકલોંગ બાળકોને સાહિત્ય વિતરણ




અમે રાખમાંથીય બેઠા થવાના,
જલાવો તમે તોય જીવી જવાના,
ભલે  જળ ન સિંચો તમે તે છ્તાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
ચલો હાથ સોંપો ડરો ના લગીરે,
તરી પણ જવાના ને તારી પણ જવાના,
સજગતા, સહજતા અને સાહસિકતા
અમે તક એકેય ન ચૂકી જવાના... 



જૂથ સંસાધન કેન્દ્ર૰ઝઝામના રીસોર્સ રૂમ મા સમાવિષ્ટ બાળકોને ssa તરફથી ફાળવેલ સાહિત્યનુ વિતરણ કરવામા આવેલ હતુ આ ઉપરાત સી.આર્.સી તરફથી દરેક બાળક્ને ટ્રેકશૂટ આપવામા આવેલ હતો.















Post a Comment

0 Comments