Subscribe Us

Header Ads

દીક્ષાંત પ્રવચન

દીક્ષાંત પ્રવચન
જીંદગી એ હાઇવે પર સડસડાટ ચાલતી ગાડી જેવી છે જેમાં હંમેશાં આગળના કાચમાં જોઇને જ ગાડી ચલાવવી જોઇએ.સાઇડ મીરરથી પાછળ રહી ગયેલ ભૂતકાળ જોઇ શકાય , પણ માત્ર તેને જ જો ધ્યાને લેવાય તો અકસ્માત થાય અને પ્રગતિ રૂંધાય.
કુદરત ખૂબ દયાળુ છે.
વેલા પર તરબૂચ, આંબા પર કેરી અને સોપારીનું ઝાડ ખૂબ ઉંચું હોવા છતાં તેના પર નાનુ ફળ્ રાખે છે.
કૂદરતે આપણને અન્ય કરતાં ખૂબ વધારે આપેલ છે.
દરેક ક્ષણે ભગવાનનો આભાર માનવો જોઇએ. કેમ કે પરિસ્થિતિ જ માનવ ને મહામાનવ બનાવે છે.
why me ???? ની જગ્યાએ Try me !!! થાય તો જ સાચી દીક્ષા
                                                                                                             -મૌલિક પટેલ
                                                                                                                (17/04/2017)

Post a Comment

1 Comments