Subscribe Us

Header Ads

સંયુક્ત રહેવાનો લાભ

                               સંયુક્ત રહેવાનો લાભ
એક માણસ પાસે એક રેશમી વસ્ત્ર હતું.તેના દોરા અંદરોઅંદર લડવા લાગ્યા.બધાએ અલગ-અલગ રહેવાનો નિર્ણય કર્યો.દરજીએ એના ટુકડા કરી દીધા અને બધા રેશાઓ અલગ કરી દીધા .એક જગ્યાએ ખજૂરના પાન હતાં. સુકાયેલાં અને વિખરાયેલાં પડ્યાં હતાં.એમણે હળીમળીને સાથે રહેવાનો  નિર્ણય કર્યો.એ બધાંને એક માણસે ભેગા કરીને એક સાદડી બનાવી .રેશમી ટુકડાઓ ઉડતા-ઉડતા દુકાને દુકાને રખડતા હતા કોઇએ એમની તરફ ધ્યાન તથા નજર સુધ્ધાં પણ ન નાખી જ્યારે પેલી સાદડી તરતજ વેચાઇ ગઇ.

-     મૌલિક પટેલ 



Post a Comment

0 Comments