મીત્રો મારે તમારી મદદની જરૂર છે. ......
આ વિધ્યાર્થી મારા ક્લસ્ટરની કમલીવાડા શાળાનો છે.
તેની ડાબી બાજુની આંખમાં જ્યારે તે નાનો હતો ત્યારે કોઇ રોગ થવાથી ક્ષારી બાજી ગઇ
છે. આના કારણે તે ડાબી બાજુની આંખથી કંઇ જોઇ શકતો નથી.આ આંખથી કેમેરાનો ફ્લેશ પણ તે નિહાળી શકતો નથી.
કોઇ સારો
ડોક્ટર અથવા કોઇ સમાજસેવી સંસ્થા આપની ધ્યાનમાં હોય તો મને જણાવશો. આ બાબતે મને
તમે ઇ-મે ઇલ પણ કરી શકો છો. મારું ઇ – મેઇલ આઇ.ડી. mgpatelpatan@gmail.com છે.
-
મૌલિક
પટેલ
Help me.
Dear all friends. please see photographs and
give me advice for my student. My student can not see by his left side’s
eye.you have any advice for him please mail me on mgpatelpatan@gmail.com
your’s
Maulik
Patel
0 Comments