Subscribe Us

Header Ads

Value of times

વિતેલા દિવસો પાછા નહીં આવે,  સમય ની કિંમત સમજતાં થઇએ..!

વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ...!

અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,
ચાલો સબંધો સાચવતા થઇએ...!

માત્ર "આજ" આપણને મળી છે,
કાલની કોઈ ને ખબર કયાં,
ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,ચાલ હરપળ માં જીવતાં થઇએ...!

ગણિત પૃભુ નું સમજાતું નથી,
ને આપણી મરજીથી કંઈ થાતુ નથી....,
ભલે એ દેખાતો નથી પણ,
ચાલ  ઇશ્વરમાં માનતાં થઈએ...!

Post a Comment

0 Comments