Subscribe Us

Header Ads

શાળા પરીવહન યોજના


સરકારશ્રીની બાળકોના શાળા સ્થાયીકરણ માટેની મહત્વની યોજના એટલે " પરીવહન યોજના" " આ યોજના અંવયે પ્રાથમિક શાળા એટલે ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા બાળકો કે જેમનું શાળાથી ઘરનું અંતર ૧.૫ કિ.મી. કે તેથી વધારે હોય અને ઉચ્ચ પ્રાથમિક માં અભ્યાસ કરતાં બાળકો માટે શાળાથી ઘરનું અંતર ૩ કિ.મી.થી વધારે હોય તેવા તમામ ગ્રામ્ય કક્ષાના બાળકો માટે આ યોજના આર્શીવાદ સમાન છે. શાળામાં બાળકો વાહનમાં બેસીને સુરક્ષીત મુસાફરી કરીને શાળામાં અભ્યાસ માટે આવે છે. તમારી શાળાના બાળકોને આ યોજનાનો લાભ અપાવવા માટે WWW.SSAGUJARAT.ORG પર લોગીન થઇ બાળકોના ફોર્મ ભરી લાભ લઇ શકો છો.

Post a Comment

0 Comments