કિલાણા ગામએ પાટણ જિલ્લાના સરહદી
તાલુકા સાંતલપુરમા આવેલુ છે. આની સીમ બનાસકાંઠા જિલ્લાના ગામડાઓ સાથે જોડાયેલી છે.
ગામની જમીનમા ખારાશ વધારે છે આથી ઘાણા પરીવારો સારી જમીનમા ખેતી કરવા માટે દૂરના
ખેતરોમા વસવાટ કરે છે જે ગામથી આશરે 5 કી.મી. દૂર છે. આવા કસ્બા કે વાંઢીયાઓમા
પાંચ કે સાત પરીવારો સાથે વસવાટ કરે છે. કિલાણા પ્રાથમીક શાળાના આચાર્ય શ્રી
દિલિપભાઇ તથા સી.આર.સી.કો.ઓર્ડી.મૌલિક પટેલે દરેક ખેતરે ખેતરની મુલાકાત લઇને
બાળ્કોનુ સર્વે કર્યુ. તથા શાળામા ન જતા બાળકો માટે વૈકલ્પીક શિક્ષણ વ્યવસ્થાના
ભાગરૂપે એક શિક્ષકને ત્યા કામગીરીથી શિક્ષણકાર્યમાટેની જવાબદારી સોપવામા આવી
0 Comments