Subscribe Us

Header Ads

ટી.એલ.એમ.

ધોરણ 1 ના બાળકોને ગમ્મ્ત સાથે જ્ઞાન મળી રહે એ માટે અહી એક નવાજ પ્રકારનુ ટી.એલ.એમ. દર્શાવવામા આવ્યુ છે. અત્યાર સુધી લખોટી ગળતો હાથી આપણે જોયો હતો પરંતુ વરણોસરી પ્રાથમિક શાળા,તા:સાંતલપુર,જિ:પાટણ મા લખોટી ગળતી માછ્લીનુ ટી.એલ.એમ. મોજુદ છે.

Post a Comment

0 Comments