ઘણી શાળાઓમા વિવિધ પ્રકારની પ્રવ્રુત્તીઓ થતી હોય છે. અહી વર્ગ ખંડ ની ડિસ્પ્લે બોર્ડ ની પ્રવ્રુત્તી દર્શાવવામા આવી છે.
ડિસ્પ્લે બોર્ડમા વર્ગના વિધ્યાર્થીઓ એ કરેલ કામને વર્ગ સમક્ષ એ રીતે મૂકવામા આવે કે પ્રદર્શીત કરવામા આવે છે કે દરેક વિધ્યાર્થી એ પ્રવ્રુત્તેને નિહાળી શકે આને કારણે પ્રવ્રુત્તી કરનાર બાળક્ પ્રોત્સાહિત થાય તથા અન્ય બાળકોને પ્રેરણા મળી રહે.

0 Comments