Subscribe Us

Header Ads

પ્રજ્ઞા અભિગમના હેતુઓ



  • પ્રત્યેક બાળક પોતાની ગતિ મુજબ શિક્ષણ મેળવવાની તક મેળવે.

  • ભાર વગરના પ્રવ્રુત્તિલક્ષીઆનન્દ્દાયી શિક્ષણ ની તક પ્રાપ્ત કરે.

  • પ્રત્યેક બાળક ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવી તેવી ક્ષમતા વિકસિત કરે.

  • બાળકો જરૂરી શૈક્ષણિક સિધ્ધિ પ્રાપ્ત કરી શક્યા કે નહી તેનુ મૂલ્યાકન કરે.

  • પોતાના કાર્ય અને સાધન સામગ્રી તથા પધ્ધતિઓનુ સ્વમૂલ્યાકન કરે અને તેમા સુધારણા કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે.

  • બહુસ્તરીય શિક્ષણ માટેની સામગ્રી નિર્માણ કરે તથા તેનો ઉઅપયોગ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે.

  • બાળકો એક્બીજાના સહયોગથી શિક્ષણ મેળવે.

  • વિશેષ જરૂરિયાતવાળા બાળકોને પૂરતો સમય અને તક મળે.

  • વિવિધ સ્તરના બાળકોને શીખવા માટેની સમાન તક મળે.

  • બાળકની પ્રત્યેક તબક્કે થતી પ્રગતિથી વાલી,શિક્ષક અને બાળક પોતે પણ માહિતગાર રહે.

Post a Comment

0 Comments