આજે સર્વશિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણનો વિકાસ થઇ રહ્યો છે. દિકરી પણ શિક્ષણમા પાછળ ન રહી જાય,કન્યા કેળવણીનુ મહત્વ તથા 'દિકરી-દિકરો એક સમાન ' ની આજે સામાજિક ક્રાંતિની જરૂર છે. આવા કાર્યક્રમને અંતર્ગત મીનામંચ કાર્યક્રમમા મીનામંચ,મીના કેબિનેટ કાર્યક્રમ હાથ ધરતા હુ આનન્દ ની લાગણી અનુભવુ છુ.
આ કાર્યક્રમ અંતર્ગત કોબા પ્રેક્ષાભારતી ખાતે મને તાલિમ આપનાર શ્રી તૃપ્તીબેન શેઠનો (યુનિસેફ) હુ આભારી છુ.જેમનુ મને વિશેષ માર્ગદર્શન મળી રહ્યુ. તેમજ પાટણ એસ.એસ.એ.ના વડા જાગ્રુતીબેન (જેન્ડર ઓફીસર) ના સતત સપર્ક તથા માર્ગદર્શન ના કારણે આ પ્રોજેક્ટ સફળ રહ્યો.આ કાર્યક્રમમા મને ઉપ્યોગી થનાર શ્રી ડી.પી.ઓ. સાહેબ ,બી.આર.સી.-સાંતલપુર શ્રી રણછોસડજી જાડેજા,સી.આર.સી.શ્રી રમેશભાઇ ,શાળાના તત્કાલીન આચાર્ય શ્રી રઘુભાઇ,શાળાના શિક્ષકો,બાળકો તથા ગામના લોકોનો આભાર માનુ છુ.
0 Comments