જીવનમા સુખ સાથે આવે છે દુ:ખ,
ને દુ:ખ સાથે આવે છે સુખ.
દરિયાને છે નથી બન્ધન તેનુ સુખ,
તો છે ખારીયા પાણીનુ દુ:ખ.
નદી ને છે મીઠી ધારાનુ સુખ,
તો છે ક્યારેક સુકાવવાનુ દુ:ખ.
પર્વતને છે ઉચેથી આભને ચુમવાનુ સુખ,
તો છે ઝરણાની કોતર ખમવાનુ દુ:ખ.
ઝરણાને છે મુક્ત વહેવાનુ સુખ,
તો છે છેક ઉચેથી પડવાનુ દુ:ખ.
જીવનમા___0
0 Comments