Subscribe Us

Header Ads

પ્રયોગ:1 બલ્બમાથી બિલોરી કાચ બનાવવો.

નકામા બલ્બમાથી બિલોરી કાચ બનાવવાનો પ્રયોગ મારા બાળકો કરી રહ્યા છે. પ્રયોગ કરાવ્યા બાદ મારા વર્ગના તમામ બાળકોમા પ્રયોગનુ કૌશલ્ય વિકશીત થયેલુ જણાતુ હતુ.

Post a Comment

0 Comments