મારી નવી પ્રાથમિક શાળા ,જ્યાં બગીચામાં શાળા છે. બાળકો માટે ઘરનું વાતાવરણ છે. અહીં શિક્ષક જેવું કોઇ નથી બધા એકબીજાના (બાળકો માટે) મિત્રો છે.આ શાળા બાળકો માટે મામાનું ઘર છે. શાળામાં બાળક દોડતું આવે છે ને સાંજે ધીમે પગલે ઘેર જાય છે. મને આવી શાળા આપવા બદલ ભગવાન તમારો ખૂબખૂબ આભાર.
0 Comments