Subscribe Us

Header Ads

શીખવા-શિખવવાનું માધ્યમ :શાળા સંકુલ

    વિનોબાજીએ કહ્યું છે :"શિખતા શિખતા જીવવાને બદલે જીવતા જીવતા શિખવું જોઇએ."તેને અનુરૂપ ,બાલા સરસ પ્રકલ્પ અને સારો વિચાર છે.
   શાળાના મકાન તેમજ પ્રટાંગણમાં બાલા એક્ટીવીટી હાથ ધરવામાં આવે છે જેથી ભુલકાઓ આકર્ષાય છે,તેમને શાળામાં આવવું અને ટકી રહેવું ગમે છે. આ પ્રકારનું વલણ આરટીઆઇના મુખ્ય ઉદેશને પાર પાડવામાં મદદરૂપ નીવડે છે.
ક્યાંક અંકો તો ક્યાંક અક્ષરો..........ક્યાંક પક્ષી-પ્રાણીના ચિત્રો તો ક્યાંક રમત-ગમતની વ્યવસ્થા........રંગબેરંગી દિવાલોથી રમતાં રમતાં બાળકો શિખે છે.ભણતરનો તેમને જરાય ભાર લાગતો નથી.શાળામાં જઇ તેમને લાગતું નથી કે તેઓ શાળામાં છે.રાજ્યમાં આવી 1965 મોડેલ શાળાઓ છે અને હવે નાના નાના ગામોની શાળાઓ પણ આ રીતે સજ્જ થઇ રહી છે.

Post a Comment

0 Comments