Subscribe Us

Header Ads

અમે તો રાખમાંથીય બેઠા થવાના


અમે તો રાખમાંથીય બેઠા થવાના,
 જલાવો તમે તોય જીવી જવાના,
 ભલે જળ ન સીંચો તમે તે છ્તાંયે,
 અમે ભીંત ફાડીને ઊગી જવાના. 
ચાલો હાથ સોંપો,ડરોના લગીરે,
 તરી પણ જવાના ને તારી પણ જવાના.
 સજગતા,સહજતા અને સાહસીકતા
 અમે તક ન એકેય ચૂકી જવાના.

Post a Comment

0 Comments