Subscribe Us

Header Ads

શાળા પ્રવેશોત્સવ

જૂથ સંસાધન કેન્દ્ર:ઝઝામ,તા:સાંતલપુર,જિ:પાટણ મા શાળા પ્રવેશોત્સવ દરમ્યાન નામાંકન થયેલ બાળકો પૈકી 100% બાળકોનો પ્રવેશ થયો હતો. પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે વાલિઓમા ખૂબજ ઉત્સાહ જણાતો હતો. આ પ્રસંગે તમામ વાલિઓએ સંકલ્પ કર્યો હતો કે અમે અમારા બાળકોને પ્રાથમીક કેળવણી કોઇપણ સંજોગોમા પૂર્ણ કરાવીશુ અમારા ગામમા કોઇ પણ બાળક શાળા બહાર નહી રહે.



ળા 













Post a Comment

0 Comments