જૂથ સંસાધન કેન્દ્ર:ઝઝામ,તા:સાંતલપુર,જિ:પાટણમા વિડિયો કોન્ફરન્સ થઇ શકે તે રીતની વ્યવસ્થા સી.આર.સી.ભવન ખાતે કરવામા આવી તથા ક્લસ્ટરની દરેક શાળામાથી એક શિક્ષકને આની વર્કશોપ ના માધ્યમ થકી તાલિમ આપવામા આવી. અત્રે જણાવવાનુ કે જૂથની તમામ શાળામા કોમ્પ્યુટર છે તથા મોટાભાગની શાળાઓમા ઇન્ટરનેટ છે આમ સેન્ટર હકીકતમા ઇ-સે ન્ટર છે. તમામ વ્યવહાર ઇ-મે ઇલથી કરવામા આવે છે. આ ઇ-સે ન્ટરનીપ્રેરણા પાટણ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પી.એ.જલુ એ આપી હતી.
.
.
0 Comments