Subscribe Us

Header Ads

પ્રજ્ઞા વર્ગખંડ ની મુલાકાત

પ્રજ્ઞા એટલે પ્રવ્રુત્તી દ્રારા જ્ઞાન .બાળકો જાતે પ્રવ્રુત્તી કરે તથા તે પ્રવ્રુત્તી વર્ગ સમક્ષ પ્રદર્શીત થાય તે હેતુથી પ્રજ્ઞા વર્ગખંડમા ડિસ્પલે બોર્ડ હોય છે.જેની ઉંચાઇ બાળક પહોચી શકે તેટલી રાખવામા આવે છે.બાળક જાતે કરેલા કાર્યને તેના પર ડિસ્પલે કરે છે.
પ્રજ્ઞા વર્ગ ખંડમા બાળકોનુ સતત મુલ્યાકનની નોધ થાય તે માટે દરેક બાળકનુ પ્રગતી માપન બનાવવામા આવેલ જણાય છે.
પ્રજ્ઞા શિક્ષકોની ગીતા નુ ઉપનામ જેણે મેળવ્યુ છે તે લેડર આપણને દેખાય છે. આ લેડર જોઇને બાળક પોતે પોતાની જાતે નક્કી કરે છે કે હવે પછી તે કયા માઇલસ્ટોનના કયા કાર્ડ મા છે.
અહી આપણને પ્રજ્ઞા વર્ગખંડ જોવા મળે છે. બાળક ને બેસવા માટે આસનપટ્ટા એ પ્રજ્ઞા વર્ગનુ અવિભાજ્ય અંગ છે.સાથેસાથે આપણને દિવાલ પર લટકાવેલ પોર્ટફોલિયો પણ જોવા મળે છે.






Post a Comment

0 Comments