Subscribe Us

Header Ads

પિયર લર્નિંગ (સહપાઠી અધ્યયન)

સહપાઠી જુથ અધ્યયન થકી બાળક પોતાને ન સમજાતી બાબત સૌપ્રથમ જે બાળક આ માઇલસ્ટોનમાથી પસાર થયુ હોય તેવા બાળકની મદદથી શીખે છે. આ વર્ગ વ્યવસ્થાને કારણે પોતાને ન સમજાતી બાબત બાળક પોતાના મિત્ર પાસેથી નિસંકોચ પણે શીખી શકે છે. બીજી તરફ શિક્ષક પોતાનો વધારે સમય સુરખાબની છાબડીમા બેઠેલ જુથને આપી શકે છે.





































Post a Comment

0 Comments