Subscribe Us

Header Ads

મારી કર્મ-ભૂમી



હુ મારી શાળાને મારી કર્મ ભૂમી ગણુ છુ.મારા વર્ગખંડ ના બાળકોને મારા વિધ્યાથ્રીઓ ન ગણતા મારા મિત્રો ગણુ છુ. મારી શાળાનુ પ્રવેશદ્રાર મહેદી થી સુશોભીત છે. મારી શાળામા જુદા-જુદા અનેક વ્રુક્ષો શિક્ષક મિત્રોએ ઉછેરેલ છે.

Post a Comment

0 Comments