Subscribe Us

Header Ads

Chansma English final new


પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ અને સ્કાય ન્યૂઝ ચેનલના સહયોગથી તારીખ: 11/1/2014 થી દર શનિવાર અને રવિવારના રોજ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ભણતા વિધ્યાર્થીઓને સમાચાર વાંચનનો અનુભવ પૂરો પાડવા માટેનો અનોખો પ્રયાસ.
બાળક સરકારી શાળાનો વિધ્યાર્થી હોય.
બાળક પાસે તેની શાળાનાજ સમાચાર વંચાવવામાં આવશે.
બાળક પાસે કોઇ રાજકિય કે ક્રાઇમ ન્યૂઝ વંચાવી શકાશે નહિ.

મિત્રો ખૂબજ આનંદ સાથે જણાવવાનું કે છેલ્લા એક વર્ષથી બાળકો નિયમિત સ્ટુડિયોમાં આવીને સમાચાર વાંચે છે જેનો લાભ લગભગ ૧૫૦૦૦૦ લોકો લઇ રહ્યા છે.
ભારત સરકારના જોઇ ન્ટ રીવ્યુ મીશન ના જણાવ્યા મુજબ દેશ લેવલે આ પ્રથમ પ્રયત્ન છે.
બાળકો ગુજરાતીની સાથે સાથે અંગ્રેજી,હિન્દી તથા સંસ્ક્રુત ભાષામાં પણ સમાચાર વાંચી રહ્યા છે.
જો તમારુ બાળક જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને તમે તેને સ્કાય ન્યૂઝ પર સમાચાર વાંચનનો અનુભવ પૂરો પાડવા માગો છો તો www.dpcpatan.blogspot.in પર મૂકવામાં આવેલ ફોર્મ ભરી નોમીનેટ કરાવી શકો છો.

Post a Comment

0 Comments